મેકઅપ પ્રોડક્ટ્સ થઈ ચુકી છે ખરાબ, કેમ જાણવું ?
મેકઅપ પ્રોડક્ટ્સ એક્સપાયર મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદતી સમયે મોટાભાગના લોકો તેની એક્સપાઈરી પર ધ્યાન આપતા નથી.
પછી તે જલ્દી ખરાબ થઈ જાય છે અને ફેંકવો પડે છે.
ખરાબ મેકઅપ પ્રોડક્ટ્સ જ્યારે કેટલાંક લોકોને મેકઅપ પ્રોડક્ટ્સ ખરાબ થઈ ગઈ હોવાની ખબર પડતી નથી. તેથી ખરાબ મેકઅપ પ્રોડક્ટ્સ પણ વાપરતા રહે છે
કેવી રીતે જાણવું ? શું આપની મેકઅપ પ્રોડક્ટ્સ પણ ખરાબ થઈ ચુકી છે તે કેવી રીતે જાણવું ? તો ચાલો તેની કેટલીક ખાસ ટિપ્સ વિશે જાણો.
ટેક્સચર ફાઉન્ડેશન, આઈશેડો જ્યારે નવું હોય છે ત્યારે ખુબ જ સોફ્ટ રહે છે. જ્યારે ખરાબ થવા પર આ ચીજોનું ટેક્સચર ખરબચડું થઈ જાય છે.
કલર બદલવો ઘણી વખત મેકઅપનો કલર પણ બદલાઈ જાય છે, જેમ કે મેકઅપ કાળો કે જુનો દેખાવવા લાગે તો સમજો કે, તે આપના કામનો નથી રહ્યો