ફરાળી પીઝા રેસીપી સૌ પ્રથમ એક મોટા પેનમાં શિંગોડાનો લોટ, સાબુદાણાનો પાઉડર,મોરૈયાનો લોટ,રાજગરાનો લોટ, બાફેલા બટાકા, આખું જીરું, તલ નાખો, જરૂર મુજબ પાણી આખી લોટ બાંધો.
ફરાળી પીઝા રેસીપી લોટ બાંધી રમા મોણ માટે સહેજ તેલ અથવા ઘી નાખો. લોટને 30 મિનિટ માટે રેસ્ટ આપો.
ચટણી બનાવવા માટે મિક્ષર ગ્રાઈન્ડરમાં કોથમીર, નાળિયેરનું છીણ, સીંગદાણા, સમારેલ લીલા મરચા, આંખુ જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી નાખી ગ્રાઈન્ડ કરીને ચટણી તૈયાર કરો.