ચોમાસામાં મકાઈનો ક્રીમ વગર ક્રીમી કોર્ન સૂપ બનાવો, ટેસ્ટી બનશે S 

વરસાદી મોસમમાં મકાઈ વધુ આવે છે ત્યારે ક્રીમી કોર્ન સૂપ પીવાની મજા અલગ છે, આ કોર્ન સૂપ તમે ઘરે બનાવી શકો છો, જે ઝલ્દી બની જશે  

નોટ ડિજિટલ ક્રીયેટર હિરલ ગુજરાલએ આ ખાસ સ્વીટ કોર્ન સૂપ રેસીપી શેર કરી હતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, 

સૂપમાં લોટ, ક્રીમ અથવા ચીઝ નથી અને તેમ છતાં તે ખૂબ જ ક્રીમી બને છે, જાણો ખાસ રેસીપી

કોર્ન સૂપ માટેની સામગ્રી 500 ગ્રામ મકાઈ, 1 ચમચી ઓલિવ તેલ, 1 ચમચી ઝીણું સમારેલું લસણ,1 ચમચી કોથમીરની દાંડી, 1 નાની સાઈઝની સમારેલી ડુંગળી, 1 

નાની સાઈઝનું બટેટા, 3 કપ પાણી અથવા સ્ટોક, 1/2 ચમચી મીઠું 1/2 ચમચી કાળા મરી પાઉડર, ¼ કપ બદામનું દૂધ 

કોર્ન સૂપ રેસીપી સૌ પ્રથમ એક મોટા પેનમાં ઓલિવ ઓઇલ નાખો, એમાં સમારેલું ઝીણું લસણ, લીલા મરચા નાખો, થોડી કોથમીરની દાંડી અને સમારેલી ડુંગળી સાંતળો.