મિનિટોમાં બનાવો ક્રિમી કેરેટ સૂપ 

સૂપ સૂપ એક એવી ચીજ છે, જે બાળકોથી લઈને વડીલોને ખુબ પસંદ પડે છે. કોઈપણ ઋતુમાં સૂપ પીઈ શકાય છે. 

કેરેટ સૂપ કેરેટ સૂપ એટલે કે ગાજરનો સૂપ, જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારી છે

ક્રિમી કેરેટ સૂપની રેસિપી આજે અમે આપને ક્રિમી કેરેટ સૂપની ખુબજ સરળ રેસિપી વિશે જણાવીશું.  

સામગ્રી કેરેટ સૂપ બનાવવા માટે આપને જોઈશે, 1 ગાજર, 1 ડુંગળી, 1 નાનો આદુનો ટૂક્ડો અને મીઠું અને ફ્રેશ ક્રિમ. 

અન્ય સામગ્રી આ ઉપરાંત 1 ટી સ્પૂન મરી પાઉડર, 1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટી સ્પૂન ઓરેગાનો, 1 ટી સ્પૂન તેલ અને 1/2 ટી સ્પૂન બટર 

સ્ટેપ-1 સૌ પ્રથમ કુકરમાં 1 ચમચી તેલ નાખો, પછી તેમાં ડુંગળી, આદુ, ગાજર, મીઠું અને પાણી નાખીને 3-4 સિટી કરી લો. I