અભિનેત્રી માધુરી દીક્ષિતનું હાલમાં નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે
આ વખતે 58 વર્ષીય
માધુરી દિક્ષીતનો યંગ ગર્લ લૂક વાયરલ થયો છે
સ્માઇલી ફેસ, સેક્સી અદા અને મદહોશ ચહેર સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે
માધુરી બૉલીવુડની ધકધક ગર્લ તરીકે જાણીતી થયેલી છે
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે