મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
તે દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે
મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે
આ તસવીરોમાં તે ગ્લેમરસ લાગી રહી છે
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી