લુલિયા સોશ્યિલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે

લુલિયાનો જન્મ 24 જુલાઈ, 1980ના રોજ રોમાનિયામાં થયો છે

લુલિયાએ માત્ર 15 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું

સલમાન ખાન અને લુલિયાની પહેલી મુલાકાત 2010માં ડબલિનમાં થઈ હતી

સલમાન અને લુલિયાની મિત્રતાને વર્ષો થઈ ગયા છે

બંને પાર્ટી, ઈવેન્ટ કે ફિલ્મ પ્રમોશન દરમિયાન સાથે જોવા મળે છે