બેકલેસ ડ્રેસમાં ક્રેકર જેવી દેખાતી માહિરા શર્મા, નવા વર્ષની શુભેચ્છા પાઠવી
બિગ બોસ 13 ફેમ અભિનેત્રી માહિરા શર્મા તેના સોશિયલ મીડિયા પર ખૂબ
જ એક્ટિવ રહે છે.
માહિરા તેના નવા લુકથી ચાહકોના દિલ જીતી લે છે
હવે માહિરા તેના ન્યૂ યર સેલિબ્રેશન લૂક માટે ચર્ચામાં આવી છે
તેણીએ તેના નવા વર્ષની ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિ
યા પર શેર કર્યા છે
માહિરાએ તેના મિત્રો સાથે ટેરેસ પર ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરી
માહિરાએ નવા વર્ષની પૂર્વસંધ્યાએ સુંદર વેલ્વેટ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો