લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ જાહેર થયા છે. મોટભાગના એક્ઝિટ પોલ ભાજપની તરફેણમાં છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની શકે છે. 

લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલમાં 543 બેઠકમાંથી ભાજપ 370 થી વધુ બેઠક જીતવાનો દાવો કરી રહી છે.  

તમને જણાવી દઇયે કે,લોકસભા ચૂંટણી 2024નું સાત તબક્કામાં મતદાન થયું છે. હવે 4 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. 

NDA: 353-368  INDIA ગઠબંધન: 118-133 અન્ય: 43-48  NDA: 359 INDIA  ગઠબંધન: 154 અન્ય: 30  

રેન્દ્ર મોદીનો એક્ઝિટ પોલ - કોંગ્રેસ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, આ નરેન્દ્ર મોદીના એક્ઝિટ પોલ છે. 

જનતાના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ગઠબંધનને 295 બેઠક મળવાની આગાહી કરી છે અને આ સંખ્યા પણ વધશે.