બેંકની જેમ પોસ્ટ ઓફિસ પણ FD સ્કીમ ચલાવે છે
પોસ્ટ ઓફિસ FD સ્કીમમાં સારુ વ્યાજ મળે છે
પોસ્ટમાં FDને ટાઈમ ડિપોઝીટ તરીકે ઓળખવામાં આવે છે
પોસ્ટ ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં સારુ વળતર મળે છે
તેમાં 6.9થી લઈ 7.5 ટકા સુધી વ્યાજ મળે છે
12 મહિનાની FD પર 6.9 ટકા વ્યાજ મળે છે
12 મહિનાની FDમાં 2 લાખ જમા કરાવશો