આજકાલ મોબાઈલ વગર જીવન અધૂરું લાગે છે
પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખવું અનુકૂળ હોઈ શકે છે
પરંતુ તેના કેટલાક જોખમો પણ છે
ફોનને જીન્સના ખિસ્સામાં રાખવાથી પ્રજનન દર પર સીધી અસર પડે છે
ફોનને બેગ અથવા પર્સમાં રાખવો શ્રેષ્ઠ છે.
ફોનથી તમારા શરીરને 2 થી 7 ગણા રેડિયેશનનો સામનો કરવો પડે છે
ફોનના રેડિયેશનને પણ કેન્સરનું કારણ માનવામાં આવે છે