દિવંગત અભિનેત્રી શ્રીદેવી દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર ચર્ચામાં છે
આજકાલ ખુશી કપૂરની નવી સાડી લૂક વાળી તસવીરોએ ધૂમ મચાવી છે
આ વખતે ખુશી કપૂરનો શાઇનિંગ પિન્ક સાડીમાં બાર્બી ડૉલ અવતાર વાયરલ થયો છે
ખુશીએ પિન્ક ચમકતી સાડીમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
હેરી બન, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે ખુશી કપૂરે લૂકને પુરો કર્યો છે
બોલીવૂડ અભિનેત્રી ખૂશી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી પિંક સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે