લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ 2025 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ ઉજવાય છે. તેમણે દેશને નવી દિશા આપી. 🙏

Lal Bahadur Shastri  jayanti 2025

શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદગીના પ્રતિક શાસ્ત્રીજી ભારતના બીજા પ્રધાનમંત્રી બન્યા. તેમની છબી લોકપ્રિય અને પ્રેરણાદાયક રહી.

મહત્વપૂર્ણ યોગદાન ✨ “જય જવાન, જય કિસાન” નો નારો આપ્યો ✨ 1965 ના યુદ્ધ દરમ્યાન દેશને એકતાબદ્ધ કર્યું ✨ ખાદ્યસુરક્ષા માટે હરિતક્રાંતિને પ્રોત્સાહન આપ્યું

પ્રેરણા અને વારસો તેમની સાદગી, દેશપ્રેમ અને અખંડિતતા આજેય દરેક પેઢી માટે આદર્શ છે.

સંદેશ આ શાસ્ત્રી જયંતિએ સંકલ્પ કરીએ – દેશપ્રેમ, સત્ય અને સાદગીના માર્ગે ચાલીએ.