ક્રિસ્ટલે 'બુર્જ ખલીફા' ની સામેના પૂલમાં બિકીની પહેરીને પોઝ આપ્યો

આ તસવીરોમાં ક્રિસ્ટલ ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે

અભિનેત્રી પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી રહી છે.

ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર તેના 7.6 મિલિયન ફોલોઅર્સ છે