હૉટ મૉડલ અને સિંગર કૃતિકા શર્માએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે  

આ વખતે કૃતિકા શર્માએ ગાઉનમાં હૉટ બીચ લૂક વાયરલ કર્યો છે  

ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

કેમેરા સામે કૃતિકાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

તસવીરોમાં કૃતિકા શર્માનું કર્વી એન્ડ બૉલ્ડ ફિગર પર ફેન્સની નજર ચોંટી છે