કૃતિકા શર્માએ ન્યૂ લૂક સાથે સેલ્ફી ક્વીન તરીકે મહેફિલ લૂંટી! 

ટીવી એક્ટ્રેસ કૃતિકા શર્માના જુદાજુદા સેલ્ફી લૂક્સ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. 

ક્યારેક સાડી તો ક્યારેક શૉર્ટ્સમાં, ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે અલગ અંદાજ બતાવ્યો. 

પોતાના ઘરમાં જ મોબાઈલથી ખેંચેલી તસવીરોમાં કૃતિકાનું કોન્ફિડન્સ છલકાય છે. 

રિલેશનશીપ અને લૂક્સને લઈ ચર્ચામાં રહેતી કૃતિકા ટેલિવિઝનનું લોકપ્રિય નામ બની ગઈ છે. 

ડાર્ક રેઇનબૉ' અને 'નારી ચક્ર' જેવી ફિલ્મોથી પણ તેણે વખણ મેળવ્યાં છે. 

કૃતિકા શર્માનું દરેક અંદાજ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સના દિલ જીતી લઈ રહ્યું છે.