તે સમયે તે માત્ર 17 વર્ષની હતી અને તેની પ્રથમ ફિલ્મમાં જ કૃતિએ તેની અભિનય ક્ષમતા સાબિત કરી હતી.
પરંતુ આ પછી દક્ષિણમાં તેના માટે ફિલ્મોની લાઈનો લાગી ગઈ હતી
બાદમાં તે તેલુગુ ફિલ્મ ઉપેનામાં જોવા મળી અને આ માટે તેણે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો.
કૃતિ શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
હવે ડેનિમ જીન્સમાં એક બાદ એક પોઝ આપી રહી છે કૃતિ શેટ્ટી