ક્રિષ્ના શ્રોફનો બોલ્ડ અંદાજ થયો વાયરલ 

શોર્ટ સ્કર્ટમાં આપ્યો ગ્લેમરસ પોઝ 

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી નવી બોલ્ડ તસવીરો 

અંગત જીવનમાં પણ છે ખૂબ જ બોલ્ડ 

સ્કૂલિંગ કર્યું American School of Bombay માંથી 

દુબઈથી ડિરેક્શન અને ફિલ્મ પ્રોડક્શનમાં ડિગ્રી મેળવી 

ટાઇગર શ્રોફની બહેન હોવા છતાં પોતાનું આગવું ઓળખાણ બનાવી