કીવીમાં ભરપૂર માત્રામાં વિટામિન C જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે
તેનું નિયમિત સેવન શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે
કીવી પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ તેમજ અપચાની સમસ્યામાં ઘટાડો કરે છે
આ ફળ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
કીવી ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને સમય પહેલા ચહેરા પર કરચલીઓ આવતા અટકાવે છે