Kiss એ પ્રેમ વ્યક્ત કરવાની રોમેન્ટિક રીત છે  

ચાલો જાણીએ Kiss કરવાથી શરીરને શું ફાયદા થાય છે.

Kiss ખુશીના હોર્મોન્સ બહાર પાડે છે

આ સ્ટ્રેસ અને ટેન્શન દૂર કરવામાં મદદ કરે છે

 કિસ કરવાથી ચહેરાના સ્નાયુઓ પણ મજબૂત થાય છે

તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે

કિસ કરવાથી શરીરમાં ઓક્સીટોસિન અને ડોપામાઈન જેવા હોર્મોન્સનું સ્તર વધે છે.