કિડની આપણા એકંદર સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે 

તે આપણા લોહીમાં રહેલા પ્રવાહી અને કચરાને ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરવાનું કામ કરે છે. 

કિડની સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ જરૂરી છે કે આપણે આપણા આહારનું ખાસ ધ્યાન રાખીએ 

અમુક વસ્તુઓ ખાવાથી કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને કિડનીની સમસ્યા વધી શકે છે. 

તેમાં મીઠું અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ ખાવાથી કિડની પર ભાર વધે છે, જેના કારણે કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી.

પ્રોસેસ્ડ માંસ - આના કારણે કિડનીની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે કારણ કે તેમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે છે.

અથાણું - તેમાં પોટેશિયમ જોવા મળે છે. કિડનીના દર્દીઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ. એવી વસ્તુઓનું સેવન કરો જેમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછી માત્રામાં જોવા મળે.