ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

તેણીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે  

ખુશી કપૂરને ફેશન અને સ્ટાઈલનો ખૂબ શોખ છે  

તેણી ઘણીવાર ફેશન શો અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે  

જાન્હવીની જેમ ખુશી પણ સુંદરતામાં કોઈનાથી કમ નથી  

તાજેતરમાં ખુશીએ કેટલીક તસવીરો શેર કરી છે  

ખુશી કપૂર આ ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે