કેતિકા શર્મા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે  

અભિનેત્રીએ શાનદાર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે  

વ્હાઈટ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે  

કેતિકા શર્માનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે  

ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે  

કેતિકા શર્માએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે  

કેતિકા શર્મા જાણીતી અભિનેત્રી છે