કીર્તિ સુરેશ સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતિ અભિનેત્રી છે
તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે
કીર્તિ સુરેશ દરેક અવતારમાં તેના ચાહકોનું દિલ જીતે છે
સાડીથી લઈને વેસ્ટર્ન લુકમાં તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવે છે
કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી
કીર્તિએ ફિલ્મ 'મહાનતી'થી દેશભરમાં ઓળખ મેળવી હતી
કીર્તિએ ફિલ્મો ઉપરાંત પોતાના લુકને કારણે લધુ ચર્ચામાં રહે છે