દર વર્ષે 20 લાખથી વધુ લોકો લીવર રોગોથી મૃત્યુ પામે છે
ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતો મુખ્ય કારણ છે
ખજૂર
એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોવાથી લીવર માટે લાભદાયી
બદામ
શરીરને જરૂરી વિટામિન આપીને લીવર માટે ફાયદાકારક
ઓમેગા-3 ફેટી એસિડ્સ
લિવર ફંક્શન સુધારે છે
ડાર્ક ચોકલેટ
અને ખજૂરનું મિક્સ હેલ્ધી ટ્રીટ બની શકે
દહીં
આંતરડું અને લીવર બંનેનું આરોગ્ય સુધારે