એક્ટ્રેસ કેટ શર્મા દરેક લૂકમાં સુંદર લાગે છે  

કેટ શર્માએ બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે  

અભિનેત્રીએ કેમેરાની સામે બોલ્ડ પોઝ આપ્યા છે  

ફેન્સ પણ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

હોટ બોડીકોન લૂકમાં કેટ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી