ટીવી એક્ટ્રેસ કેટ શર્માએ તાજેતરમાં બ્લેક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે
પૂલસાઈડ પર ખૂબ એન્જોય કરતી કેટના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યાં છે
– બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરતી કેટની અદાઓએ ચાહકોને દીવાના બનાવી દીધા છે.
–
કેટ શર્મા તેના કર્વી ફિગરને આકર્ષક રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી.
તેના સ્ટાઈલિશ અને ગ્લેમરસ લૂકની ફેન્સે સોશિયલ મીડિયામાં ખુબ વખાણ કરી છે.
તેના સ્ટાઈલિશ અને ગ્લેમરસ લૂકની ફેન્સે સોશિયલ મીડિયામાં ખુબ વખાણ કરી છે.
એક્ટ્રેસના આ તસવીરો જોઈ ચાહકો સતત કમેન્ટ્સમાં દિલ અને આગના ઈમોજી છાંટી રહ્યાં છે.