કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તે અવારનવાર પોતાના બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.
તાજેતરમાં કેટ શર્માએ બિકીની લૂકમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી અભિનેત્રીએ ગ્લેમરસ લૂક બતાવ્યો.
ફેન્સને કેટનો દરેક અંદાજ ખૂબ પસંદ આવે છે.
અભિનેત્રીનો તાજો લૂક જોઈને સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે.
કેટ શર્મા પોતાના બેબાક અને બિંદાસ અંદાજ માટે જાણીતી છે.