કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ હોટ ફોટાઓ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે  

જેમાં તે બીચ પર ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે  

કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે  

આ તસવીરોમાં એક્ટ્રેસનો બોલ્ડ લુક જોઈ શકાય છે  

આ તસવીરોમાં કેટ શર્માએ ખૂબ જ સ્ટાઇલિશ લાઈટ યેલો ડ્રેસ પહેર્યો છે  

અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે