કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે
તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે
અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બોલ્ડ વીડિયો શેર કરતી રહે છે.
ચાહકો પણ તેના હોટ ફિગરને જોઈ દંગ કરી જાય છે
એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
કેટ શર્માની સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચે છે