કેટ શર્મા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે  

કેટ શર્માએ નવા લૂકમાં ફરી આગ લગાવી છે  

અભિનેત્રીએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી  

દરિયાકિનારે કાતિલ પોઝ આપતી જોવા મળી  

કેટનું બોલ્ડ ફિગર જોઈ ફેન્સ પણ ફિદા થયા છે  

અલગ-અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા  

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે