કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે
મરુન સાડીમાં કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે
સોશિયલ મીડિયામાં કેટ શર્માની આ સાડી લુકની તસવીરો વાયરલ થઈ રહી છે