ગ્લેમર વર્લ્ડની જાણીતી હસીના કેટ શર્મા હંમેશા પોતાના યુનિક ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે.

કેટ શર્માએ આ વખતે બોલ્ડનેસની સાથે એક કૂલ અને કેઝ્યુઅલ સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

કૂલ આઉટફિટ્સ અને ડિફરન્ટ પોઝ સાથે કેટ શર્મા આ ફોટોઝમાં ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગે છે.

કેટ શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને તેનો આ અંદાજ યુવાનોને બહુ પસંદ આવી રહ્યો છે.

ઈન્ટરનેટ પર ફોટા અપલોડ થતા જ ફેન્સ તેની હોટનેસ અને કૂલ સ્ટાઈલની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.