કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે
માનુષી છિલ્લરે ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં માનુષી છિલ્લર બ્રાલેટ આઉટફિટમાં જોવા મળી રહી છે.
માનુષી છિલ્લરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.
માનુષી છિલ્લર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે
અગાઉ માનુષી છિલ્લરે ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું
જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે