લોકપ્રિય ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
તેણીએ તાજેતરમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
અભિનેત્રી કરિશ્મા તન્ના હાલમાં તેની પહેલી પ્રેગનન્સીનો આનંદ માણી રહી છે.
તે ઘણીવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરે છે.
કરિશ્માએ પણ ઘણા પોઝ આપ્યા હતા ફોટામાં તેનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે