કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે
કરિશ્મા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન લોકો ફોલો કરે છે
બોલ્ડ અંદાજમાં પોઝ આપતી વખતે કરિશ્મા શર્મા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે
ફોટોમાં તેની સુંદરતા જોવા લાયક છે.
કરિશ્મા નસીરુદ્દીન શાહના પુત્ર વિવાનને ડેટ કરતી હતી
બે વર્ષ ડેટિંગ કર્યા બાદ બન્ને સહમતીથી અલગ થયા હતા