કારેલા સ્વાદમાં કડવા હોય છે પરંતુ શરીરને ઘણા ફાયદા આપે છે
આ શાકભાજી ખાવાથી અનેક રોગ દૂર થાય છે
કારેલા કડવા હોવાના કારણે લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી
કારેલમાં વિટામીન સી અને અન્ય એન્ટીઓક્સિડન્ટ હોય છે
તેના સેવનથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે
ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજી ફાયદાકારક
બ્લડશુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે