ઢોલીવુડ (Dhollywood) એટલે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ઢોલીવુડ (Dhollywood) એટલે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
શૂટિંગ દરમિયાન ગેરવર્તણૂક અને પ્રોફેશનલ છેતરપિંડીના મામલે વિવાદ વધુ વકર્યો છે.
આ મામલે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
એક્ટર કરણ જોશીએ હજુ સુધી આ આરોપો પર પોતાની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.