ચોમાસાનું સુપરફૂડ છે કંકોડા, 6 રોગોમાં છે રામબાણ
કંકોડા ચોમાસાનું એક ઉત્તમ શાક છે, જે દેખાવમાં નાનું પણ ગુણોમાં કોઈ ઔષધિથી કમ નથી.
વિટામિન A અને Cથી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે રક્ષણ આપે છે.
તેમાં રહેલું ભરપૂર ફાઇબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
ઓછી કેલરી અને વધુ ફાઇબરને કારણે તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.