કનિકા માનની લેટેસ્ટ લૂકે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ! 

લિફ્ટમાં ક્લિક કરેલી હૉટ તસવીરોમાં કનિકા ગણાતા સમયમાં થઈ ગઈ વાયરલ. 

ઓપન લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપમાં ગ્લેમરસ અંદાજ. 

બોલ્ડ અને સ્ટાઇલિશ લુકથી ચાહકોના દિલ જીતી લીધા. 

દરેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાની સાથે જ થયો ટ્રેન્ડિંગ. 

ચાહકો લાઈક અને કમેન્ટ્સ દ્વારા લૂકની કરી રહ્યા છે વખાણ. 

તમામ તસવીરો કનિકા માનના Instagram પરથી લેવામાં આવી છે.