લેટેસ્ટ ફોટોશૂટમાં એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી કંગના શર્મા
આઇટમ ગર્લ કંગનાએ તસવીરોમાં શેર કર્યો છે બૉલ્ડ એન્ડ બિન્દાસ અંદાજ
લાઇટ બ્લૂ ડ્રેસમાં કંગનાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે
અભિનેત્રી અને મોડેલ કંગના શર્મા ઘણી વાર પોતાના ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે
અભિનેત્રી તાજેતરમાં જ એરપોર્ટ પર જોવા મળી છે. જેની ફોટોસ ખૂબ વાયરલ થઈ રહી છે
આ દરમિયાન કંગના શર્માએ ડેનિમ બેગી પેન્ટ અને યેલો ટોપ પહેર્યું હતું
કંગના રિવીલિંગ ટોપમાં એટલી અસ્વસ્થતા અનુભવી રહી હતી કે તે તેને વારંવાર એડજસ્ટ કરી રહી હતી