અભિનેત્રી અને મોડેલ કંગના શર્મા પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે  

કંગના શર્મા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

કંગનાને ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી લોકપ્રિયતા હાંસલ થઇ હતી

તે ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ઉલ્લુ એપની વેબસીરીઝમાં લીડ રોલ નિભાવી ચૂકી છે

35 વર્ષીય કંગના શર્મા બોલિવૂડ અને ઓટીટી જગતની અભિનેત્રી છે.