કંગના શર્મા બ્લેક આઉટફિટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી
છે
કંગના શર્માએ 'યુઝ્ડ' અને 'રામ રતન' જેવી બી-ગ્રેડ ફિલ્મો અને 'સાયા-એ-ઇશ્ક' જેવી વેબ સીરિઝમાં કામ કર્યું છે.
કંગનાને ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી લોકપ્રિયતા હાંસલ થઇ હતી
35 વર્ષીય કંગના શર્મા બોલિવૂડ અને ઓટીટી જગતની અભિનેત્રી છે.
કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.