હૉટ ગર્લ તરીકે જાણીતી થયેલી કંગનાએ ખાસ ફોટોશૂટથી ધ્યાન ખેંચ્યુ છે  

આ વખતે વ્હાઇટ લિન્ઝરીમાં કંગનાએ હૉટ એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કંગનાએ લૂકને કેરી કર્યો છે  

કંગનાએ કેમેરા સામે પાતળી કમર અને હેવી બ્રેસ્ટ ફ્લૉન્ટ કરી છે  

અભિનેત્રી કંગના શર્મા ધણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક્સ માટે હંમેશા ચર્ચામાં રહી છે  

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ એ કોઇ પણ સ્ટાઇલમાં આ અભિનેત્રી ખૂબ સુંદર લાગે છે  

આ ફોટામાં કંગના શર્ખૂમા બ જ આકર્ષતી અને ગ્લેમરસ લાગે છે