અભિનેત્રી કાજલ અગ્રવાલનો વ્હાઇટ આઉટફિટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે   

તેમની એલિગન્ટ સ્ટાઇલ અને સ્મિતે ચાહકોનું દિલ જીતી લીધું છે  

કાજલ અગ્રવાલ દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે   

'મગધીરા', 'સિંઘમ', 'સ્પેશિયલ 26' અને 'થુપ્પાકી' જેવી ફિલ્મોથી તેમણે ખાસ ઓળખ બનાવી છે  

નવી તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ ડિઝાઇનર આઉટફિટ સાથે ક્લાસી અને સોફિસ્ટિકેટેડ લુક રજૂ કર્યો છે