સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે

તેણીએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

ફોટોશૂટમાં કાજલ અગ્રવાલ બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.  

કાજલ અગ્રવાલ છેલ્લે ફિલ્મ કન્નપ્પામાં જોવા મળી હતી.  

કાજલ અગ્રવાલે ફિલ્મ કનપ્પા માં દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી.