ભારતીય રસોઈમાં પ્રખ્યાત કાબુલી ચણા આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે તેનો સેવન ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. 

તેમાં રહેલા ફાઈબર, કેલ્શિયમ અને પોટેશિયમ હૃદયરોગથી બચાવે છે. 

કાબુલી ચણામાં રહેલા સેપોનિન્સ કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. 

હાડકાં મજબૂત બનાવે છે અને આંખોના આરોગ્ય માટે પણ શ્રેષ્ઠ છે. 

પ્રેગ્નન્સી દરમિયાન ચણાનું સંતુલિત સેવન ખુબ જ પોષણદાયક સાબિત થાય છે. 

વાળ માટે પણ કાબુલી ચણું ફાયદાકારક છે – પણ અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.