નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે

'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે

નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું

નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

નિકિતા દત્તાની આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે