27 જૂન: આંતરરાષ્ટ્રીય પાઈનેપલ દિવસ!
પાઈનેપલને કહેવાય છે 'સ્વાસ્થ્યનો સુપરહીરો'
બ્રોમેલેન એન્ઝાઇમ પાચન સુધારે અને રોગપ્રતિકારકતા વધારેછે
અનાનસમાં 85% જેટલું પાણી અને ભરપૂર ફાઈબર હોય છે
વિટામિન C ત્વચાને ચમક આપે અને તાજગી જાળવે
માસિક ધર્મમાં દુખાવા સામે રાહત આપે છે તેનું રસ પીવું લાભદાયક છે
આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર, તંદુરસ્તી માટે શ્રેષ્ઠ ફળ