1 જુલાઈ – ડૉક્ટર્સ ડે: જીવનના સાચા યોદ્ધાઓને સલામ! 

ડૉક્ટર માત્ર વ્યવસાય નથી, તે એક સેવા અને સમર્પણ છે 

જીવન બચાવવાનું અને દુઃખમાં આશા આપવાનું કામ કરે છે ડૉક્ટર 

દરેક દર્દીની આંખોમાં આશા જગાવનારા એવા મહાન વ્યકિતત્વો 

કોરોના જેવી મહામારીમાં પોતાનું જીવન જોખમમાં મૂકી સેવા આપી 

આ દિવસે આપણે તમામ ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કરીએ 

સચ્ચા હીરોની પસંદગી હોય તો, ડૉક્ટર પણ તેમાંથી એક છે!